Health / Cheti Judge! This type of symptom seen in the jaw can be a warning of a heart attack
હેલ્થ / ચેતી જજો હો! જડબામાં જોવા મળે આ પ્રકારના લક્ષણો તો હોઈ શકે છે હાર્ટ એટેકની વોર્નિંગ
કાર્ડિયોવસ્ક્યૂલર ડિસીઝની તરફ ઈશારો કરનાર અમુક સંકેતો પર આપણું ધ્યાન નથી રહેતું. પરંતુ આવા લક્ષણ દેખાય તો ન કરો અવગણના
👉 આવા લક્ષણો ન કરો નજરઅંદાજ
👉થઈ શકે છે હાર્ટ એટેક
👉મોઢોની અંદરના લક્ષણો આપે છે એટેકની વોર્નિંગ

આ સ્ટડીની શરૂઆતમાં 304 વોલંટિયર્સનવી નસો અને પેઢાની ટોમોગ્રાફી સ્કેન કરી. ચાર વર્ષ બાદ ફરી તેને લોકોએ સ્કેનિંગ કરી જેમાં 13 લોકોમાં હાર્ટ સંબંધિત બિમારીઓનું જોખમ જોવા મળ્યું હતું. સંશોધકોએ જોયું કે પીરિયોડોંટલ ઈન્ફ્લેમેશન ગ્રસિત લોકોમાં હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો વધારે હોઈ શકે છે.
મોઢામાં જોવા મળતા આ લક્ષણોને ન કરો ઈગ્નોર
સંશોધકોએ જણાવ્યા અનુસાર, એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પીરિયોડોંટલ ડિસીઝ પહેલા જે લોકોને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ રહી છે તેમાં હાર્ટ ડિસીઝનો ખતરો ન હતો. જે લોકોને પેઢામાં સોજો જોવા મળ્યો ફક્ત તેમનામાં જ આવી મુશ્કેલીઓ જોવા મળી. સંશોધકોએ જાણ્યું કે પીરિયોડોંટસ ઈન્ફ્લેમેશન હાડકાના માધ્યમથી સંકેત વાળી કોષિકાઓને એક્ટિવેટ કરે છે. જેમાં નસોમાં ઈન્ફ્લેમમેશનની સમસ્યા વધી જાય છે.

સંશોધકોએ ચેતાવણી આપતા જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ હાર્ટની બિમારીઓ પ્રત્યે સંવેદનશીલ છે તો એવા લોકોને પીરિયોડોંટલ ડીસીઝને ઈગ્નોર ન કપવા જોઈએ. તમે ઈચ્છો તો તેના માટે ડેંટિસ્ટની મદદ પણ લઈ શકો છો. ડેંટિસ્ટ તમારા પેઢાની તપાસ કર્યા બાદ સંભવિત ખતરા વિશે જણાવી શકશે અને સમય રહેતા તેની સારવાર કરી શકાશે.
દરરોજ નવું જાણવા જોડાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ કાઢાવવાની સંપૂર્ણ માહિતી ધરબેઠા કઠાવો અહીં ક્લિક કરો