ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ PSIRB સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા કરવા માટેની જાહેરાત બહાર પાડી છે અને જાહેરાત ક્રમાંક : PSIRB / 202021 / 1 છે અને જે મિત્રો ને PSI ના ફૉર્મ ભરવાના ચુકી ગયા છે તે ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર જાયને ભરી શકે છે

પો.સ.ઇ. કેડરની ભરતી પ્રક્રિયા માટે તા . ૧૫-૦૩-૨૦૨૧ના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ અને તે અનુસંધાને તા ૧૬-૦૩-૨૦૨૧ થી તા . ૩૧ ૦૩-૨૦૨૧ સુધી OJAS ની વેબસાઇટ ઉપર ઓનલાઇન તમે અરજીઓ કરી શકો સો . અને મેં માં યોજાનાર શારીરિક કસોટી કોરોના મહામારીને કારણે મોકુફ રાખવામાં આવેલ હતી . પો.સ.ઇ. કેડરની ભરતી પ્રક્રિયામાં ઉપરોક્ત સમયગાળા દરમ્યાન જે કોઈ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શક્યા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા . ૦૫-૧૦-૨૦૨૧ ( બપોર કલાક : ૧૫.૦૦ ) થી તા . ૨૦-૧૦ ૨૦૨૧ ( રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી ) દરમ્યાન અરજી કરી શકે છે

તમારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ પોલીસ ભરતીની જાહેરાત’’ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે . વિગતવારની સુચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે .

તમારે ફોર્મ ભરવા નીચે આપલે લિંક ઉપર જાયને ફોર્મ ભરી શકોસો.

https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=1rutI6RPdOc=&yr=fp3PeFxVXIM=&ano=a2GSpnDbruI=

Leave a Reply

Your email address will not be published.